તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત ભાભર પોલીસે 17 મોબાઈલ શોધી મુળ માલિકોને પરત આપ્યા. - At This Time

તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત ભાભર પોલીસે 17 મોબાઈલ શોધી મુળ માલિકોને પરત આપ્યા.


રાજ્ય સરકાર અને ગૃહ વિભાગ દ્વારા લોકોને ચોરાયેલ કે ગુમ થયેલ મોબાઈલ શોધીને પરત આપી તેરા તુજકો અર્પણ કરવા હેતુ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા ની સૂચના અને માર્ગદર્શન હેઠળ ભાભર પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન. પી. સોનારા અને પોલીસ સ્ટાફ દ્વારા તેરા તુજકો અર્પણ પ્રોગ્રામ અનુસંધાને ભાભર પોલીસ મથકે આવેલ અલગ અલગ અરજીના કામે ગુમ થયેલા કુલ 17 મોબાઈલ ફોન ટેકનીકલ અને હ્યુમન રિસોર્સિગની મદદથી પરત મેળવી ને આજ રોજ મૂળ માલીકોને પરત આપવામાં આવેલ મોઘા અને કિંમતી મોબાઈલ પરત મળતા અરજદારોએ ભાભર પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.


9913475787
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.