ડભાડ ગામે સખી ટોક શો કાર્યક્રમ - At This Time

ડભાડ ગામે સખી ટોક શો કાર્યક્રમ


ચાણસોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડભાડ ગામે સખી ટોક શો યોજાયો હતો. જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ આશા બહેનો આરોગ્ય કર્મચારીઓ હાજર રહી સ્વચ્છતા અંતર્ગત હાથ ધોવાની પદ્ધતિ, એનવીબીડીસી કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવતી એન્ટીલાર્વા એક્ટિવિટી તથા આરોગ્યના કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી હતી.


7016731491
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.