અમદાવાદ ભાવસાર હોસ્ટેલ પાસે BRTS ટ્રેક પર પડ્યો ખાડો એના લીધે BRTS બસ ને એમાં મુસાફરી કરવામાં ને થઈ શકે નુકસાન - At This Time

અમદાવાદ ભાવસાર હોસ્ટેલ પાસે BRTS ટ્રેક પર પડ્યો ખાડો એના લીધે BRTS બસ ને એમાં મુસાફરી કરવામાં ને થઈ શકે નુકસાન


તા:-૨૯/૦૯/૨૦૨૪
અમદાવાદ

અમદાવાદ ના રોડ ને જરાક વરસાદ નું પાણી આવે એટલે રોડ ના બુરા હાલ થઈ જાય છે ખાસ કરીને એવા રોડ કે જ્યાં આખા દિવસ દરમ્યાન હાજરો વાહનો પ્રસાર થતા હોય છે એવા રોડ પર ખાડા પડે તો સમજાય કે આ રોડ પર વાહનવ્યવહાર સતત ચાલુ રહે છે એટલે રોડ ની હાલત આવી થાય પણ અમદાવાદ ના BRTS ટ્રેક પર તો ખાલી બસ સિવાય અન્ય કોઈ વાહન નીકળતા નથી હોતા મોટા ભાગે તો આવા રોડ આવા ખાડા પડે તે નવીન કહેવાય ખાડા પડે તો ભલે પડે પણ અનું સમર કામ પણ કરવામાં આવતું નથી કે થિંગડા મારવાની કામગીરી પણ થતી નથી આમથતા રોડ ચાલુ વરસાદ માં રોડ પણ લીપણ પાથરતા જોયા છે ભાવસાર હોસ્ટેલ વિશ્રામ પાર્ક સામે ના BRTS રોડ ની હાલત જુવો આ રોડ પર થી રોજ કેટલીએ બસો નીકળતી હશે અને આ ખાડા માં પછડાતી હશે ખાડા ના લીધે કોને સુ સુ નુકસાન થાય એ જાણીએ તો

(૧) બસ ના ટાયર ને અને રિંગ ને મોટું એવું નુકશાન
(૨) બસ ની અંદર બેસનાર મુસાફરો ને નુકશાન
(૩) અમદાવાદ મ્યુનિ કો. ને નુકશાન
(૪) આ ખરાબ રોડ ના લીધે બીજો રોડ પર ટૂટી જાય
તેમ છતાંય રીપેરીંગ કે કોકરેટ પાથરવામાં વિલંબ કેમ
વધુ બિસ્માર થવા ની રાહ જોતા હોય તેવું લાગી રહ્યું છે

રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.