વિશ્વ રેબીઝ હડકવા દિવસ ઉજવવામાં આવ્યો હતો - At This Time

વિશ્વ રેબીઝ હડકવા દિવસ ઉજવવામાં આવ્યો હતો


મહેસાણા જિલ્લામાં આવેલું વિજાપુર તાલુકાના ગામડા માં રેબીઝ -હડકવા એક જીવલેણ બીમારી છે. જેનો બચાવ પૂર્ણ રીતે સંભવ છે.
✅️ જો આપને કૂતરું, બિલાડી વાંદરા જેવું પ્રાણી કરડે કે ન્હોર મારે તો કાળજી લો,
નજીકના દવાખાનામાં જઈ તબીબની સૂચના અનુસાર સારવાર અને રસીકરણ કરાવો.
▶️ આપના પાલતું પ્રાણીનું પણ સમયાંતરે રસીકરણ કરાવો.આજરોજ પ્રા.આ. કેન્દ્ર પામોલના AAM pamol ના શ્રી M.R ચૌધરી સાર્વજનિક હાઇસ્કુલ ખાતે World Rabies Day 2024 , 28 September હડકવા અને તેના નિવારણ વિશે જન-જાગૃતિ લાવવા માટે વિશ્વ હડકવા દિવસ ઉજવવામાં આવેલ છે. આ વર્ષની થીમ છે "બ્રેકિંગ રેબીઝ બાઉન્ડ્રીઝ." ( "Breaking Rabies Boundaries." ) હડકવા વિશે CHO હેતલબેન , MPHW તથા FHW દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી જે તે વિસ્તારના લોકોમાં હડકવા વિરોધી રસી વિશે લોક જાગૃતિ લાવવા જણાવ્યું
રસીકરણનો તમામ કોર્સ પૂરો કરવા ખાસ ભાર મૂકવામાં આવ્યો.
રીપોર્ટ. મુકેશ પ્રજાપતિ વિજાપુર
9998240170


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.