આજે રોજ સાબરકાંઠા જીલ્લા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારીમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિ - At This Time

આજે રોજ સાબરકાંઠા જીલ્લા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારીમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિ


આજે રોજ સાબરકાંઠા જીલ્લા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારીમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના સચિવ અને ઉત્તર ગુજરાત ના પ્રભારી શ્રીમતી સુભાષીની યાદવજી , ખેડબ્રહ્માના લોકલાડીલા ધારાસભ્ય તુષારભાઇ ચૌઘરી સાહેબ, લોકસભા પ્રભારી દિનેશભાઈ ગઢવી સાહેબ, સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ પટેલ ,પ્રદેશ મહામંત્રી નયીમભાઇ મિર્ઝા, રામભાઈ સોલંકી,ગજેન્દ્રસિંહ રહેવર,ઇમરાનભાઇ મલેક, વિપક્ષ નેતા પ્રભાતસિહ સોલંકી,પૂર્વ પંચાયત પ્રમુખ રતનબેન સુતરીયા , પ્રિયવદન પટેલ,ભરતસિંહ,ટીવી પટેલની વિશેષ ઉપસ્થિતીમાં તાલુકા-શહેર-જિલ્લા કોંગ્રેસ સમિતીના હોદ્દેદારો, ફ્ન્ટલ સેલના હોદ્દેદારો , ચુટાયેલ સદસ્યો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સંગઠનની વિસ્તૃત કરણ માટે અને આગામી નગરપાલિકા - પંચાયતની ચૂંટણીઓ તથા સરકારની નિષ્ફળતાઓ ઉજાગર કરવાના કાર્યક્રમો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.