BSNL હિંમતનગર ના વિભાગીય વડા ના માર્ગ દર્શનથી ગાજણ પ્રાથમિક શાળા 4 માં ચિત્ર સ્પર્ધા યોજાઈ. - At This Time

BSNL હિંમતનગર ના વિભાગીય વડા ના માર્ગ દર્શનથી ગાજણ પ્રાથમિક શાળા 4 માં ચિત્ર સ્પર્ધા યોજાઈ.


મોડાસા તાલુકાના ગાજણ ગામે. શ્રી રાજકુમાર રાજપાલ ના માર્ગદર્શનથી BSNL દિવસની ઉજવણી ના ભાગ રૂપે SMART LEARNING USING BSNL BHARAT FIBER ની થીમ પર મોડાસા તાલુકા ની ગાજણ-૪ પ્રાથમિક શાળા માં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા અંતર્ગત સ્કૂલ ના બાળકો એ ડિજિટલ ઇન્ડિયા પર વિવિધ ચિત્ર દોર્યા હતા .હિંમતનગર BSNL ના આસિસ્ટન્ટ જનરલ મેનેજર શ્રી એન.આર. બૈરવા તથા સબ ડીવિઝનલ ઈજનેર શ્રી કુમુદ પટેલ દ્વારા સ્પર્ધા માં ભાગ લેનાર
તમામ બાળકો ને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા.આ કાર્યક્રમ માં BSNL તરફ થી એસ .ડી. ઈ શ્રી બાબુભાઇ સુવેરા,રણજિત પાંડોર તથા જે. ટી. ઓ .જીતેન્દ્ર ડામોર તથા કન્હૈયાલાલ ઉપસ્થિત રહ્યા હતા. સફળ
કાર્યક્રમ નું સફળ સંચાલન ગાજણ સ્કૂલ ના આચાર્ય શ્રીમતી 🙏🏽કોમલબેન પટેલ તથા શિક્ષકો શ્રીમતી સ્વાતિબેન ઉપાધ્યાય ,સંજયભાઈ પ્રજાપતિ, કામિનીબહેન, મનીષાબેન એ કર્યું હતું .
જવાન સિંહ ઠાકોર અરવલ્લી.
મો9638500650.


9638500650
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.