વિજાપુર ના ખરોડ થી જંત્રાલ તરફ જવાના રસ્તે સળગેલી હાલતમાં ગાડી મળી હતી - At This Time

વિજાપુર ના ખરોડ થી જંત્રાલ તરફ જવાના રસ્તે સળગેલી હાલતમાં ગાડી મળી હતી


મહેસાણા જિલ્લામાં આવેલું વિજાપુર તાલુકાના ખરોડ થી જંત્રાલ તરફ જવાના રસ્તે સળગેલી હાલતમાં ગાડી મળી આવી હતી અને સાથે જ ગાડી જંત્રાલ તરફ થી આવતી હતી જેથી લોકો ને નજરે પડી હતી ત્યારે ખરોડ ગામ માં જણાવવામાં આવી હતી આ ગાડી જંત્રાલ કે ખરોડ ની છે કે નહીં તે માટે ખરોડ અને જંત્રાલ ગામે થી લોકો જુઓ આવી ને આ ગાડી જંત્રાલ કે ખરોડ ની નથી અને ત્યારે લાડોલ પોલીસ સ્ટેશનના માં જન કરવામાં આવી હતી અને આ ગાડી જંત્રાલ તરફ થી આવતી હતી અને રાત્રે સમય આ ગાડી સળગેલી હાલતમાં પડી હતી


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.