માનવ જિંદગી જોખમાય તેવી મોટરસાયકલ પાર્ક કરી મળી આવતા એક યુવાન વિરુદ્ધ આટકોટ પોલીસે કાર્યવાહી કરી - At This Time

માનવ જિંદગી જોખમાય તેવી મોટરસાયકલ પાર્ક કરી મળી આવતા એક યુવાન વિરુદ્ધ આટકોટ પોલીસે કાર્યવાહી કરી


આટકોટ ગામે જસદણ જવાના રસ્તા ઉપર રાયસીંગભાઇ જુમાભાઈ પરમાર નામના વ્યક્તિએ પોતાનું હિરો કંપનીનું મોટરસાયકલ જેના પ્લેટ નંબર MP 46 MK 6706 વાળું ટ્રાફિકમાં અડચણરૂપ થાય તેવી રીતે અને માનવ જિંદગી જોખમાય તેવી રીતે પાર્ક કરી મળી આવ્યું. જેથી આટકોટ પોલીસે રાયસીંગ વિરુદ્ધ જરૂરી કાર્યવાહી કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.