શ્રી સેવા સહકારી મંડળી – કાળાસર તેમજ શ્રી સેવા સહકારી મંડળી – રેવાણીયાની સામાન્ય સભા માં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ હાજરી આપી.
જસદણ-વિંછીયાના કર્મઠ ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને શ્રી સેવા સહકારી મંડળી - કાળાસર તેમજ શ્રી સેવા સહકારી મંડળી - રેવાણીયાની સામાન્ય સભા યોજાઈ હતી. સહકારી મંડળી દ્વારા ખેડૂતોના હિત માટે થતા અનેકવિધ ઉમદા કાર્ય બદલ કુંવરજીભાઈ બાવળીયાએ મંડળીના દરેક આગેવાનો અને અધિકારીને અભિનંદન પાઠવ્યા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.