ખરોડમાં આયુષ્યમાન આરોગ્ય શિબિર સબ સેન્ટર ખરોડ ખાતે યોજાયો
મહેસાણા જિલ્લામાં આવેલું વિજાપુર તાલુકાના ખરોડ ગામમાં તા.28/9/2024 શનિવાર.
આજ રોજ પેટા આરોગ્ય કેન્દ્ર ખરોડ ના mphw દિલીપ ભાઈ અને fhw પારૂલબેન દ્વારા આરોગ્ય શિબીર આયોજન કરેલ જેમાં chc ખરોડ મેડિકલ ઓફિસર શ્રી હાજર રહ્યા.
➡️ 🫀🫁જેમાં chc ખરોડ ના સફાઈ કર્મચારી તેમજ ગામ ના લોકો નું હાયપર ટેન્શન ડાયાબિટીસ અસ્થમા કેન્સર જેવા બિન ચેપી રોગો ની તપાસ કરવામાં આવી .
➡️જેમાં લાભાર્થી ની તપાસ કરી દવા કરેલ તથા બિન ચેપી રોગ અટકાવવા તેના જોખમી કારણ એના માટે જે ખોરાક લેવો એની પૂરી માહિતીગાર કરી માર્ગદર્શન આપેલ.
➡️ તથા એના નિવારણ નાં પગલાં શાના કારણે થાય, એના લક્ષણો.પરેજી.બચવાના ઉપાયો..વિશે જાણકારી આપી..Sc -. kharod
PHC -pamol
મુકેશ પ્રજાપતિ વિજાપુર
9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.