સુરત તીર્થ વાસી ભલે પધાર્યા સ્વામી વિવેકાનંદજી કહેલ વાક્ય આઘ્યમતીકતા વગર વૈજ્ઞાનિકતા પાંગળી છે - At This Time

સુરત તીર્થ વાસી ભલે પધાર્યા સ્વામી વિવેકાનંદજી કહેલ વાક્ય આઘ્યમતીકતા વગર વૈજ્ઞાનિકતા પાંગળી છે


સુરત તીર્થ વાસી ભલે પધાર્યા સ્વામી વિવેકાનંદજી કહેલ વાક્ય આઘ્યમતીકતા વગર વૈજ્ઞાનિકતા
પાંગળી છે

સુરત તીર્થવાસી ભલે પધાર્યા સ્વામી વિવેકાનંદજી કહેલ વાક્ય અધ્યામિકતા વગર વૈજ્ઞાનિકતા
પાંગળી છે. જીવન માં એક વાર ચારઘામ યાત્રા જરૂર કરવી જોઈએ તેથી હિન્દૂ સંસ્કૃતિ ની મહત્તા સમજાય જશે સુરત થી ચારધામ યાત્રા એ ગયેલ લોકદ્રષ્ટિ ટ્રસ્ટ ના દિનેશભાઈ જોગાણી સહિત યાત્રા સંધ ઉતરાખંડ યમુનોત્રી, ગંગોત્રી , કેદારનાથ, બદ્રીનાથ એકવાર જીવન માં દરેક હિન્દૂ એ જરુરી જવું તેમ જણાવ્યું યાત્રા સંધ સુરત થી દિનેશભાઈ જોગાણી, જયાબેન જોગાણી જયસુખ જોગાણી દક્ષાબેન જોગાણી, સુરેશ જોગાણી, ભાવનાબેન હરેશ જોગાણી હંસાબેન જોગાણી રસીલાબેન કિકાણી , ભાવનાબેન દોંગા મનસુખ કથીરીયા- હંસાબેન કથીરીયા, અશોક કથીરીયા જાગુતી બેન કથીરીયા ,હરેશ વઘાસીયા, ભારતીબેન વધાસીયા, વિજય કવા, ગીતાબેન કવા, હિમ્મત મિસ્ત્રી- ભાવનાબેન હિમ્મત ધર્મેશ મોદી - રેખાબેન મોદી એમ કુલ ૨૨ વ્યક્તિ જય જોગમાયા ટૃઁસ એન્ડ ટાવેલ્સ માહ બેન અગરવાલ શ્રદ્ધા અગરવાલ સાથે પેકેજ માં ગુજરાતી રસોયા મહારાજ સાથે યાત્રા કરી. દેશાટન થી હિન્દૂ સંસ્કૃતિ ની મહત્તા સમજાય છે આધ્યાત્મિક અલોકીક અનુભૂતિ કરાવતી યાત્રા થી માનવ માં ઈશ્વર પ્રત્યે આસ્થા પ્રબળ બને છે ગંગોત્રી મા ગંગા મૈયા ના દર્શન કાશી વિશ્વનાથ યમુનોત્રી મા યમુના મહારાણી ના દર્શન પગપાળા યમુનોત્રી કેદાર નાથ જય કેદાર ઘામ પગપાળા પહોંચ્યા કેદારનાથ ના દર્શન બદ્રીનારાયણ ઉતરાખંડમાં ઋષીકેશ ગંગા માં સ્નાન હરીદ્વાર હરી કી નગરી ના દર્શન કરી ખૂબ ધન્યતા વ્યક્ત કરી હતી યાત્રા સુખમય બની ભેખડ પડવા ના કારણે રસ્તા બંઘ હોય, ઠંડી હોય, વરસાદ હોય, ટાફીક હોય, ઉતારા ના મળે, જમવાનુ ના બરાબર મળે. તેવુ કોય તકલીફ વગર યાત્રા યાત્રા પુરી કરી સિઘ્ઘકુટીર વરાછારોડ સુરત ખાતે યાત્રિકો નું તીર્થવાસી ભલે પધાર્યા ના ઉમંગ થી સામૈયા કરી ભવ્ય સ્વાગત કર્યું સ્વાગત કરાયું હતું યાત્રા સંધ માં ગયેલ વડીલો નું આગમન થતા દરેક ના સંતાનો બાળકો એ તીર્થવાસી ને વંદન કરતા દ્રશ્યો જોવા મળ્યા હતા બઘા દેવી દેવતા ના દર્શન સમયે સર્વ કોઈ નિરોગી, સુખી રાખજો તેવી પાર્થના કરી. સૌને જીવ પ્રત્યે અપાર કરુણા અને વાત્સલ્ય ની શીખ આપતા તીર્થવાસી

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.