વાંટડા ( બોલુન્દરા ) પ્રાથમિક શાળા , બાલવાટીકા અને આંગણવાડીના બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યુ. - At This Time

વાંટડા ( બોલુન્દરા ) પ્રાથમિક શાળા , બાલવાટીકા અને આંગણવાડીના બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યુ.


આજરોજ તારીખ ૨૭-૯-૨૦૨૪ ને શુક્રવારના રોજ વાંટડા ( બોલુન્દરા ) પ્રાથમિક શાળા , બાલવાટીકા અને આંગણવાડીના ૧૫૦ થી વધુ બાળકોને વાંટડા દૂધમંડળીના ચેરમેન વિક્રમસિંહ ભવાનસિંહ રહેવર તરફથી બાળકોને પ્રિય એવા દૂધપાક,પુરી,શાક નું તિથિ ભોજન આપવામાં આવતા શાળાના આચાર્ય યુવરાજસિંહ પુવારે પ્રદીપસિંહ વિક્રમસિંહ રહેવર અને મહિપાલસિંહ વિક્રમસિંહ રહેવરનો આભાર માનેલ..

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.