*મોડાસાની પીપલ્સ શરાફી મંડળી ના ગરીબ જનતાના બાર કરોડ પચાવી પાડનાર નો કેશ નો ચુકાદો બાર વર્ષે બાવો બોલે તેઓ ઘાટ સર્જાયો* - At This Time

*મોડાસાની પીપલ્સ શરાફી મંડળી ના ગરીબ જનતાના બાર કરોડ પચાવી પાડનાર નો કેશ નો ચુકાદો બાર વર્ષે બાવો બોલે તેઓ ઘાટ સર્જાયો*


મોડાસાની નામદાર કોર્ટને 24 મહા ઠગોને 5 વર્ષ ની સજા. અને બે લાખનો દંડ ની કરવામાં આવતો મોડાસાની ગરીબ જનતાનો હાશકરો થયો.

મોડાસા શહેરમાં લઘુમતી વિસ્તારની મોડાસા પીપલ શરાફી મંડળી 2012 માં મોડાસાના 28 વ્યક્તિઓએ આ મંડળીમાં બારથી 13 કરોડની ઉચાપત કરીને રાતોરાત શહેર છોડીને ભાગી ગયેલા તેમાં મોડાસાના ગરીબ અભણ અજ્ઞાની અને કાળી મજૂરી કરીને જેને મંડળી માં પૈસા મૂકેલા તેવા થાપણદારોના પૈસા આ કુલ 28 બિલ્લાઓ ખાઈ ગયા હતા. તેમાંથી ચાર નું મરણ થયેલું અને 24 જણા હાલ છે જેને આજરોજ મોડાસા નામદાર કોર્ટમાં છેલ્લા 12 વર્ષથી કેસનો આજે ચુકાદો સાંભળવા માટે મોડાસા શહેર ની જનતા ટોળે ટોળા કોર્ટમાં ઉમટી પડ્યા હતા. અને આખી કોર્ટ ખીચો ખીચ ભરાઈ ગઈ હતી. મોડો મોડો પણ 12 વર્ષે બાવો બોલે તેમ ગરીબોના તરફેણમાં ગરીબોની હાય લાગતો આ 12 12 વર્ષે ચુકાદામાં 24 જણાની પાંચ વર્ષની સજા અને બે લાખના દંડની હુકમ કરતો લોકોમાં ચર્ચાઈ રહ્યું હતું. કે મોડેમોડે પણ કુદરત નાઘેર અંધેર નથી, પણ દેર છે.છેલ્લો કોર્ટ નોચુકાદો હાલ માં મંડળીના વહીવટકર્તા,અને મોડાસાની લઘુમતી વિસ્તાર ની જનતાએ આ ચુકાદાને આવકાર્યો અને સમગ્ર ગરીબ જનતામાં હાશકારો અનુભવ્યો હતો.

મોડાસાની નામદાર કોર્ટના ચુકાદાથી ગરીબ જનતા નો ખોવાયેલો વિશ્વાસ જીતી લીધો. ચુકાદા થી જનતા ખુશ
*આરોપીઓ*
(1) ઇમ્તિયાઝ અહેમદભાઇ બુલા

આરોપીઓ

2) મહંમદ યુનુસ દૌદભાઇ પટેલ

3) સરફરાજ ગુલામનાબી ટાઢા

4) મોહમ્મદ સદી સુલેમાનભાઈ દાદુ

5) મોહમ્મદ રફીક દૌદભાઈ શેખ

6) અબ્દુલરહીમ અબ્દુલકરીમ

7) અબ્દુલમાજીદ ગુલામરસૂલ ઇપ્રોલીયા

8) આયુભભાઇ મોહમ્મદભાઇ સુથાર

9) નિશારઅહેમદ અહેમદભાઈ

10) મોહમ્મદ આરીફ ઈસ્માઈલભાઈ બુલ્લા

11) સબીરહુસેન મુસાભાઈ સુથાર

12) સરફરજ મુસ્તુફાભાઈ ભડકી

13) અબ્દુલકાદર મુસાભાઈ બાંડી

14) મોહમ્મદયુનુસ ગુલામહુસેન સબલિયા

15) મોહમ્મદસલીમ ગુલામહુસૈન નોરી

10) હાજી મોહમ્મદ યુસુફ ઈસ્માઈલભાઈ ટાડા 17) મોહમ્મદયુસુફ હાજી અબ્દુલભાઈ સુથાર

18) ઝુલ્ફીકાર ઈબ્રાહીમભાઈ સબલીયા 19) સુલેમાનભાઈ ઈબ્રાહીમભાઈ કાંકરોલીયા

20) અબ્દુલરહેમાન પુંજાભાઈ-

21) ઔદભભાઈ ઘેના

22) અબ્દુલરહેમાન ઈસ્માઈલભાઈ સુથાર

23) એમ. હબીબ હાજી યુસુફભાઈ બુલા

24) એમ. યુનુસ હબીબભાઈ સુથાર

25) મ. ઈશાક હાજી ગુલામ અહમદભાઈ બંડી

26) અબ્દુલ ગફુર અહેમદભાઈ બાંડી

27) એમ હુસેન સાદીકભાઈ પટેલ 28) એમ. ઈંદ્રીશ ગફુરભાઈ સદા એડવોકેટ

જવાનસિંહ ઠાકોર.અરવલ્લી
મો.9638500650


9638500650
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.