જન્મ દિવસની ખૂબ ખૂબ શુકામનાઓ - At This Time

જન્મ દિવસની ખૂબ ખૂબ શુકામનાઓ


જન્મ દિવસની ખૂબ ખૂબ શુકામનાઓ

માળીયા હાટીના ના વતની અને અત્યારે હાલ મા મહારાષ્ટ્ર મા પુણે એરપોર્ટ પ્રતિ CISF મા ફરાજ બજાવી રહ્યા છે એવા
કાલે મારો જન્મદિવસ સે અગર સક્યા હોય સમય રહે તો કૃપા કરીને સમાચાર દેજો શ્રીમાન ધિરુભા સિસોદિયા નો આજે જન્મ દિવસ હોય સમસ્ત હાટી દરબાર સમાજ નું ગૌરવ એવા આપને જન્મ દિવસ ની ખૂબ ખૂબ શુભકામનાઓ..
સફળતા તમને ચૂમે. સુખ તમને ગળે લગાવે. તક તમને પસંદ કરે. સમૃદ્ધિ તમારો પીછો કરે. પ્રેમ તમને ભેટી પડે. શ્રેષ્ઠ મિત્રો તમારી આસપાસ २डे...

જન્મદિવસની મુબારક !!!

રીપોર્ટર પ્રતાપ સિસોદિયા માળિયા હાટીના


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.