બોટાદ જિલ્લા ના સાકરડી ગામે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા ખેડુતો ની ચિંતા વધારી - At This Time

બોટાદ જિલ્લા ના સાકરડી ગામે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા ખેડુતો ની ચિંતા વધારી


(પ્રતિનિધી વનરાજસિંહ ધાધલ દ્વારા)
ચોમાસા વિદાય ના આરે છે ત્યારે આજરોજ સવારથી વાદળ છાયા વાતાવરણ વચ્ચે બોટાદ જિલ્લા ના સાકરડી ગામે જાણે કાળા ડીબાંગ વાદળા છવાય હતા રોડ પર પસાર થતા વાહન ચાલકો ને વાહન ની લાઈટો શરુ કરવાની ફરજ પડી હતી અને જોત જોતા પવન સાથે ધીમી ધારે શરૂ થયેલા વરસાદે વીજળી ના કડાકા સાથે ધોધમાર વરસાદ પડતા ખેડુતો ની ચિંતા વધારી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.