અંબિકા ટાઉનશિપના ચોથા માળેથી કૂદી નવોઢાનો આપઘાત
છઠ્ઠા માળેથી પડતું મૂકી મહિલાએ જિંદગી ટૂંકાવી
શહેરમાં નાનામવા રોડ પર અંબિકા ટાઉનશિપમાં ચોથા માળે રહેતી નવોઢાએ અગાશી પરથી ઝંપલાવી આપઘાત કરી લેતા તેના પરીવારમાં કલ્પાંત સર્જાયો છે. બનાવને પગલે તાલુકા પોલીસે આપઘાતનું કારણ જાણવા કાર્યવાહી કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.