સાન્દીપનિ ગુરૂકુળના વિદ્યાર્થીએ થાઈલેન્ડ ખાતે સ્કેટીંગ ચેમ્પીયનશીપમાં મેળવ્યો બ્રોન્ઝ મેડલ - At This Time

સાન્દીપનિ ગુરૂકુળના વિદ્યાર્થીએ થાઈલેન્ડ ખાતે સ્કેટીંગ ચેમ્પીયનશીપમાં મેળવ્યો બ્રોન્ઝ મેડલ


રાષ્ટ્રીય સંત પરમ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા પ્રસ્થાપિત અને સાન્દીપનિ ગૃપ ઓફ સ્કુલ્સના ચીફ કોર્ડીનેટર ડી.એચ. ગોયાણી દ્વારા માર્ગદર્શિત સાન્દીપનિ ગુરૂકુળ ગુજરાતી માધ્યમમાં ધોરણ ૯ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પાણખાણીયા દર્શિલ અશોકભાઈએ થાઇલેન્ડ ખાતે યોજાયેલ ઇંડયોરન્સ ઇન્ટરનેશનલ સ્કેટિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૩- ૨૪ માં તૃતીય ક્રમાંક અને બ્રોન્ઝ મેડલ હાંસલ કરી અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરી તેમના પરિવાર શાળા અને દેશનું નામ રોશન કર્યું હતું. આ તકે શાળા પ્રશાસન દ્વારા વિદ્યાર્થીને અભિનંદન પાઠવ્યા હતા.


8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.