પોરબંદરમાં વધુ એક દર્દીને હોસ્પીટલે જઈ આધારકાર્ડ અપડેટ કરી દેવાયું
પોરબંદરની શક્તિ હોસ્પિટલ ખાતે દાખલ દેવશીભાઇ ઓડેદરા જેઓને શ્વાસની તકલીફ હોવાથી રાજકોટ હોસ્પિટલેમાં સારવાર માટે જવું ફરજીયાત હોવાથી તેમની ઉમર ૭૨ વર્ષ હોવાથી ફિગર ન આવતા તેમનું આયુષ્યમાન કાર્ડ ન નીકળતા તેમને જિલ્લા પંચાયતમાં જાણ કરતા જેની જાણ આધાર કન્સલ્ટન્ટ દેવશીભાઇ ઓડેદરા દ્વારા તેમણે પ્રોગ્રામ ઓફિસર ભાવનાબેન જીડીયાને જાણ કરતા તેઓએ તાત્કાલિક તેમની ટીમને શક્તિ હોસ્પિટલ ખાતે મોકલીને આધારકાર્ડમાં મોબાઇલ નંબર અપડેટ કરી આપ્યા હતા.તેથી તેમના પરિવારે આઇ.સી.ડી.એસ. શાખા અને જિલ્લા પંચાયતની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.