ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુંમર ના નેતૃત્વ માં મહિલા સુરક્ષા ની માંગ કરતું દાહોદ જિલ્લા કલેકટર ને આવેદન પત્ર પાઠવ્યું - At This Time

ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુંમર ના નેતૃત્વ માં મહિલા સુરક્ષા ની માંગ કરતું દાહોદ જિલ્લા કલેકટર ને આવેદન પત્ર પાઠવ્યું


ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુંમર ના નેતૃત્વ માં મહિલા સુરક્ષા ની માંગ કરતું દાહોદ જિલ્લા કલેકટર ને આવેદન પત્ર પાઠવ્યું

દાહોદની નાનકડી માસુમ દીકરી પર પિશાચી કૃત્ય અને હત્યા કરનારને ફાંસીની સજા થાય અને પીડિત પરિવારને પૂરતું સરકારી વળતર મળે તે માટે દાહોદ કલેકટરશ્રી ને આવેદન પાઠવ્યું.
ગુજરાત ભાજપ ની સરકાર માં મહિલા અત્યાર ના બનાવો માં ઉછાળો મહિલા સુરક્ષા ને લઈ તંત્ર ની નિષ્ફળતા સામે આકરી ટીકા અનેક વેધક સવાલો કરતા પોસ્ટર બેનર સાથે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ અગ્રણી ઓ એ રેલી રૂપે આવેદન પત્ર પાઠવ્યું હતું પીડિત પરિવાર ની મુલાકાત લઈ આપવીતી સાંભળી સાંત્વના પાઠવી સંવેદના વ્યક્ત કરી હતી ખુબજ દુઃખદ ઘટના અંગે સરકાર ની નિષ્ફળતા ઓ અંગે અનેક વેધક સવાલો સાથે મહિલા ઓની સુરક્ષા ને લઈ તંત્ર ની ઉદાસીતા અને મોટા ભાગ ના મહિલા શોષણ ના કિસ્સા ઓના ભાજપ કનેક્શન કેમ ? જોવા મળી રહ્યું છે

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.