**ગૌમાંસ જથ્થા સાથે ઝાલોદ પોલીસે ઈસમને ઝડપી પાડી/ વિરુદ્ધ ગુનો નોંધ્યો ** - At This Time

**ગૌમાંસ જથ્થા સાથે ઝાલોદ પોલીસે ઈસમને ઝડપી પાડી/ વિરુદ્ધ ગુનો નોંધ્યો **


**ગૌમાંસ જથ્થા સાથે ઝાલોદ પોલીસે ઈસમને ઝડપી પાડી વિરુદ્ધ ગુનો નોંધ્યો **

પ્રાપ્ત માહિતી અનુસાર ઝાલોદ નગરના કસ્બા વિસ્તારમા પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન તેઓને એક ઈસમ ગૌમાંસ જથ્થો મકાનમા હોવાની બાતમીના મળતા તેઓએ બાતમીના આધારે પંચોને સાથે રાખી તટસ્થ તપાસ કરાતા સ્થળ ઉપરથી માસનો જથ્થો મળી આવ્યો હતો ,ત્યારે તે બાબતે પશુ ચિકિત્સક સહિતને માસ ઓળખ અર્થે સેમ્પલને રિપોર્ટ અર્થે મોકલતા ગૌમાંસ હોવાની રિપોર્ટમા લખાણ આવતા પોલીસે
સ્થળ ઉપરથી માસ (મટન)નો ૨૦/ કિલો જથ્થો જેની કિમત અંદાજીત ૪,૦૦૦/ સહિત કબ્જે લઈ, તોસીફ ઈબ્રાહીમ જાતે, ભઠીયારા ( ૩૫ )રહે હુશેની ચોક કસ્બા ઝાલોદ/ જી -દાહોદનાઓ વિરુદ્ધ ગુનો સાબિત થતા ઝાલોદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગુનો નોંધ્યો,


8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.