આજરોજ જસદણ, ભાડલા, વિછીયા, આટકોટ પોલીસ સ્ટેશન દ્વારા પકડાયેલાં દારૂના મુદ્દા માલના જથ્થા નો નાશ કરવામાં આવ્યો : 26,47,000 ની કિંમતની કુલ 11,181 નંગ બોટલનો નાશ કરવામાં આવ્યો - At This Time

આજરોજ જસદણ, ભાડલા, વિછીયા, આટકોટ પોલીસ સ્ટેશન દ્વારા પકડાયેલાં દારૂના મુદ્દા માલના જથ્થા નો નાશ કરવામાં આવ્યો : 26,47,000 ની કિંમતની કુલ 11,181 નંગ બોટલનો નાશ કરવામાં આવ્યો


જસદણ, ભાડલા, વિછીયા, અને આટકોટ પોલીસ સ્ટેશન દ્વારા પકડાયેલી કુલ 11,181 નંગ બોટલ હતી. તેની અંદાજિત કિંમત 26,47,000 હતી. જસદણ વિછીયા રોડ રેલવે સ્ટેશન એ આ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. જ્યા જસદણ એસ ડી એમ ગ્રીષ્માબેન રાઠવા હજાર રહ્યા હતા અને તેમના અધ્યક્ષતા નીચે દારૂ નો જથ્થો નાશ કરાયો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.