ખરોડ ગામમાં નૂતન આયુર્વેદિક હોસ્પિટલ વિસનગર સહયોગ થી કેમ્પ યોજાયો - At This Time

ખરોડ ગામમાં નૂતન આયુર્વેદિક હોસ્પિટલ વિસનગર સહયોગ થી કેમ્પ યોજાયો


વિજાપુર તાલુકાના ખરોડ ગામમાં તારીખ ૨૪ સપ્ટેમ્બર મંગળવારના રોજ આપણા ગામ ખરોડ માં સાંકળચંદ યુનિવર્સિટી દ્વાર આયુર્વેદિક હોસ્પિટલ તરફથી આપણ ગામમાં કૅમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતુ તો ગામના તમામ લોકો એ લાભ લીધો હતો તમામ રોગ નું નિદાન કરવામાં આવ્યું હતુ
સ્થળ લાયબ્રેરી ( પુસ્તકાલય ) સમય સાવરે ૧૦થી ૧૨:૩૦
મુકેશ પ્રજાપતિ વિજાપુર
9998240170


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.