સોસાયટી નગર વિકાસ મિત્ર મંડળ કલ્યાણ ચોક માલપુર રોડ મોડાસા ના હોદ્દેદારોની 2024.25 માટે હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી.
સોસાયટી નગર વિકાસ મિત્ર મંડળ કલ્યાણ ચોક માલપુર રોડ મોડાસા ના હોદ્દેદારોની 2024.25 માટે નિમણૂક
1983માં સોસાયટી નગર વિકાસ મિત્ર મંડળ ની રચના કરવામાં આવી હતી
તેમાં સમય અંતરે હોદ્દેદારોની વર્ણી કરવામાં આવતી હતી
જ્યારે આજે વર્ષ 2024.25 માં પ્રમુખ તરીકે પ્રવીણભાઈ પ્રજાપતિ ઉપપ્રમુખ તરીકે મનન ઉપાધ્યાય. અતુલભાઇ ભાટિયા. રમેશભાઈ શેઠ ભાવનગરીફરસાણવાળાની વરણી કરવામાં આવી છે
સ્ટેજ કમિટી માં સંજયભાઈ ભાવસાર કોન્ટ્રાક્ટર પ્રમુખ વિશ્વ હિન્દુ પરિષદ મોડાસામુકેશભાઈ ભોઈ એડવોકેટ. પૂર્વ પ્રમુખ. અતુલભાઇ જોશી કોર્પોરેટર મોડાસા નગરપાલિકા. પૂર્વ પ્રમુખ. અલ્પેશભાઈ ઉપાધ્યાય નાણા કમિટી. કેતનભાઇ ત્રિવેદી. માજી કોર્પોરેટર મોડાસા નગરપાલિકા. સંજયભાઈ ભાવસાર (લાલજી) અનુદાન મેચિંગ. પૂર્વ પ્રમુખ. મિતુલ શુક્લ. એડવોકેટ. પૂર્વ પ્રમુખ. હિતેન્દ્ર જોશી,માજી સરપંચ લીંભોઈ ગ્રામ પંચાયત પૂર્વ પ્રમુખ ની વરણી કરવામાં આવી છે.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.