એટ ધીસ ટાઇમ બ્રેકિંગ ન્યુઝ - At This Time

એટ ધીસ ટાઇમ બ્રેકિંગ ન્યુઝ


(નરૅશ ચૉહલીયા દ્વારા જસદણ)
બંગાળની ખાડીમાં સાયકલોનીક સર્ક્યુલેશન થી મેઘ તાંડવ ના એંધાણ અજે સૌરાષ્ટ્ર ગુજરાતમાં છુટા છવાયા વરસાદની શક્યતા. દક્ષિણ મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજા ત્રાટકશે તેવી સંભાવના થી તૈયાર પાકમાં નુકસાન થવાની ભીતી થી ખેડૂતોમાં ચિંતા ના વાદળો ઘેરાયા આ ઉપરાંત નવરાત્રી શરૂ થતી હોય વરસાદ વિઘ્ન બની શકે જેથી ખેલૈયાઓમા પણ કચવાટ ફેલાયો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.