સાબરકાંઠા... હિંમતનગર ના માથાસુલિયા રેલ્વે ટ્રેક પરની ઘટના... - At This Time

સાબરકાંઠા… હિંમતનગર ના માથાસુલિયા રેલ્વે ટ્રેક પરની ઘટના…


સાબરકાંઠા...

હિંમતનગર ના માથાસુલિયા રેલ્વે ટ્રેક પરની ઘટના...

રેલ્વે ટ્રેક પર અજાણ્યા વ્યક્તિની અર્ધ કપાયેલ લાસ મળી આવી...

સ્થાનિક લોકોએ ગાંભોઈ પોલીસ ને જાણ કરી...

ગાંભોઈ પોલીસ ઘટના સ્થળે પહોચી તપાસ હાથ ધરી...

લાસ ને પી એમ અર્થે ખસેડી ઓળખ વીધી શરૂ કરી....

લોકોના ટોળે ટોળા એકઠા થયા....


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.