CSIR-ASPIRE મહિલા સાયન્ટિસ્ટ ને સંશોધન અને ટેક્નોલોજીકલ ક્ષેત્રે આગળ વધારવાનો અભિગમ - At This Time

CSIR-ASPIRE મહિલા સાયન્ટિસ્ટ ને સંશોધન અને ટેક્નોલોજીકલ ક્ષેત્રે આગળ વધારવાનો અભિગમ


CSIR-ASPIRE મહિલા સાયન્ટિસ્ટ ને સંશોધન અને ટેક્નોલોજીકલ ક્ષેત્રે આગળ વધારવાનો અભિગમ

દેશ ના કેન્દ્રીય વિજ્ઞાન અને ટેક્નોલજી મંત્રાલય ના રાજ્યકક્ષા ના સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રી ડો જીતેન્દ્રસિંહ ના જણાવ્યા અનુસાર CSIR-અ સ્પેશિયલ કોલ ફોર રિસર્ચ ગ્રાન્ટ ફોર વુમન સાયન્ટિસ્ટ
CSIR-ASPIRE યોજના અંતર્ગત ૩૦૦ મહિલા વૈજ્ઞાનિકો ને ત્રણ વર્ષ માટે સંશોધન ગ્રાન્ટ અપાય છે એ યોજના એ કાઉન્સિલ ફોર સાયન્ટિફિક એન્ડ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ CSIR દ્વારા મહિલા વૈજ્ઞાનિકો અને ટેક્નોલોજસ્ટ ને સંશોધન ગ્રાન્ટ પુરી પાડી તેનો ઉદેશ વિવિધ ક્ષેત્રે સંશોધન હાથ ધરવા મહિલા ઓને મદદ કરવા ભારત માં વૈજ્ઞાનિક સંશોધન અને ટેક્નોલોજીક વિકાસ માટે મહિલા સાયન્ટિસ્ટ ને સંશોધન અને ટેક્નોલોજીકલ ક્ષેત્રે આગળ વધારવાનો અભિગમ થી પ્રોત્સાહન પૂરું પાડવાનો હેતુ છે CSIR ની સ્થાપના વર્ષ ૧૯૪૨ માં એક સ્વાયત સંસ્થાન તરીકે દિલ્હી ખાતે કરાયેલ આ સંસ્થા ને કેન્દ્રીય વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાલય દ્વારા ભંડોળ પૂરું પડાય છે

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.