ભારતીય રેલવે એ વિશ્વ ના સૌથી ઉંચા સ્ટીલ આર્ક રેલવે પુલ ચિનાબ બ્રીજ ઉપર ટ્રાયલ રન હાથ ધર્યું - At This Time

ભારતીય રેલવે એ વિશ્વ ના સૌથી ઉંચા સ્ટીલ આર્ક રેલવે પુલ ચિનાબ બ્રીજ ઉપર ટ્રાયલ રન હાથ ધર્યું


ભારતીય રેલવે એ વિશ્વ ના સૌથી ઉંચા સ્ટીલ આર્ક રેલવે પુલ ચિનાબ બ્રીજ ઉપર ટ્રાયલ રન હાથ ધર્યું

ભારતીય રેલવે એ સંગાલ્દનથી રેઇસી સુધી ચિનાબ બ્રીજ ઉપર ઇલેક્ટ્રિક એન્જીન નો સફળતા પૂર્વક ટ્રાયલ રન હાથ ધર્યો હતો અનેક ખાસિયત ધરાવતા ભારતીય ઇજનેરી કૌશલ્ય ની કમાલ કહી શકાય તેવા ફ્રાન્સ ના એફિલ ટાવર થી પણ ૩૫ મીટર વધુ ઉંચો આ પુલ કાશ્મીર જમ્મુ અને કાશ્મીર ના રિયાસી જિલ્લા માં બકકલ અને કૌરી વિસ્તાર વચ્ચે સ્થિત તે ઉધમપુર શ્રીનગર બારા મુલ્લા રેલ લીક પ્રોજેકટ નો ભાગ ૧૨૦ વર્ષ કરતા વધુ આયુ ધરાવશે ચિનાબ પુલ નિર્માણ માં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થા ઓના સંકલન નો સમાવેશ કરાયો છે ઇન્ડિયન ઇન્સ્યુટ્યુટ ઓફ ટેકનોલોજી IITS સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન DRDO અને રિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા નો સમાવેશ છે બ્લાસ્ટ પ્રુફ આ બ્રીજ તીવ્રતા મહતમ ઝોન અને ધરતીકંપ નો સામનો કરવા સક્ષમ છે ૧.૩ કિમિ લંબાઈ સાથે નદી થી ૩૫૯ મીટર ઉંચો ૧૧૭૮ ફૂટ નદી થી ઉંચાઈ ઉપર સ્થિત ભારતીય રેલવે નું બેનમૂન પ્રાધીકરણ રેવલે પરિવહન માટે ક્રાંતિકારી બનશે સમય શક્તિ બચાવવા ઉપરાંત દેશ ને ગૌરવ અપાવનારું છે

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.