વડનગર નગરપાલિકા દ્વારા અંતર્ગત સ્વચ્છતા હી સેવા સપ્તાહ કાર્યક્રમ એસ ટી ડેપો ખાતે યોજાયો - At This Time

વડનગર નગરપાલિકા દ્વારા અંતર્ગત સ્વચ્છતા હી સેવા સપ્તાહ કાર્યક્રમ એસ ટી ડેપો ખાતે યોજાયો


વડનગર નગરપાલિકા દ્વારા અંતર્ગત સ્વચ્છતા હી સેવા સપ્તાહ કાર્યક્રમ એસ ટી ડેપો ખાતે યોજાયો

આજે તારીખ 22/09/2024 ના રોજ સ્વચ્છતા હી સેવા-2024 અંતર્ગત *" સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા"* કેમ્પેઈન માં * નગરપાલિકા વડનગરના સહયોગથી* કાર્યક્રમ વડનગર બસ સ્ટેશન ખાતે આજુબાજુની પડતર જગ્યામાં સફાઈ અભિયાન કરાવેલ તેમજ સફાઈ માટે કર્મચારી મુસાફર જનતા તેમજ સફાઈ કામદારો ને સાથે રાખી શપથ લેવડાવવામાં આવેલ જેમા નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર શ્રી જીગરભાઈ જોશી તેમજ વડનગર ડેપો નો સ્ટાફ ઉપસ્થિત રહેલા હતા.

રિપોર્ટ -: જીગર પટેલ વડનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.