બે ગુન્હાઓમાં ફરાર આરોપી ને ઝડપી પાડતી માળીયા હાટીના પોલીસ - At This Time

બે ગુન્હાઓમાં ફરાર આરોપી ને ઝડપી પાડતી માળીયા હાટીના પોલીસ


બનાસકાઠાં જીલ્લાના અમીરગઢ પો.સ્ટે. તથા ચોરવાડ પો.સ્ટે. ના પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા ઇસમને ઝડપી લેતી માળીયા હાટીના પોલીસ

માળીયા હાટીના પી.એસ.આઈ એસ.આઇ.સુમરા તથા પોલીસ સ્ટાફના માણસો ગઇ તા.૨૧/૦૯/૨૦૨૪ ના કલાક-૨૩/૦૦ વાગ્યાથી પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે ચોરવાડ પોલીસ સ્ટેશન તથા અમીરગઢ પોલીસ સ્ટેશનના ગુન્હોઓને નાસતા ફરતા આરોપી આરીફ ઉર્ફે અબ્દુલ ઉર્ફે ભુરો યુસુફ ગંભીર રહે.ભંડુરી ગામ તા.માળીયા હાટીના વાળાને ભંડુરી ગામ ખાતે આરોપી તેના ઘરે હોવાની હકીકત આધારે માળીયા હાટીના પોલીસે પકડી લીધેલ

આ સફળ કામગીરી કરનાર માળીયા હાટીના એસ.આઇ.સુમરા , હે.કો. અરૂણભાઇ મહેતા તથા.પો.કો. વિમલભાઇ ડોબરીયા , પો.કો. વિજયભાઇ બાબરીયા પો.કો મીલનભાઇ ઝાલા સહિતના સ્ટાફ દ્રારા કરવામાં આવેલ છે.

..................................
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.