અમદાવાદ ગ્રામ્ય માં બની હતી એક ગુમ થયા ની જાણવા જોગ ફરિયાદ જે બાદ ખુલ્યા એક પછી એક રાજ ને સગા બાપે પોતાની જ દીકરી ને ગળે ટૂંપો દઈ મોત ને ઘાટ ઉતારી દીધી - At This Time

અમદાવાદ ગ્રામ્ય માં બની હતી એક ગુમ થયા ની જાણવા જોગ ફરિયાદ જે બાદ ખુલ્યા એક પછી એક રાજ ને સગા બાપે પોતાની જ દીકરી ને ગળે ટૂંપો દઈ મોત ને ઘાટ ઉતારી દીધી


તા:-૨૧/૦૯/૨૦૨૩
અમદાવાદ

અમદાવાદ ના ગ્રામ્ય પોલીસે મડર નો ભેદ ઉકેલતી ગ્રામ્ય પોલીસ ૫/૬ તા નો બનાવ છે પરિવાર ની દીકરી ને એમના ગામ ના એક યુવાન સાથે પ્રેમ સંબંધ થાય છે પરિવાર દ્વારા દીકરી ને સમજાવવામાં આવે છે પણ દીકરી માનતી નથી બે થી ત્રણ વાર ઘરે થી ભાગી જતા સમાજ માં સુ મોઢું બતાવસુ તેવું વિચારી સગા બાપે ભાઈ ને પિતરાઈ ભાઈ ને બનેવીએ મળી એમની દીકરી નો જીવ લઈ લીધો

વાત છે હિના ઉર્ફ માનસી અરવિંદસિંહ સોલંકી જેવો ની દીકરી ને એમના ગામના એક યુવાન સાથે પ્રેમ થઈ જાય છે પરિવાર દ્વારા અનેક વાર સમજાવ્યા છતાં દીકરી એક ની બે નથી થતી કેમ કે એને સાચો પ્રેમ કર્યો છે માનસી ઉર્ફ હિના અને હિતેષ સાથે બે થી ત્રણ વાર ભાગી પણ ગયા હતા નએ કુટુંબ દ્વારા પકડી ઘરે પરત પણ લાવ્યા હતા નાના એવા ગામ આ આજે પણ પોતાની ખાનદાની ઈજ્જત આબરૂ સારું કુટુંબ ના સભ્યો ગુનેહગાર બને છે સુ હેવ એમની હજ્જત સચવાસે ખરે.?

હિના ઉર્ફ માનસી ના પિતા ની ગામ માં બોવ ઉજ્જત ને આબરૂ છે મોટું ઘર ને સારું એવું નામ પણ છે પણ. સમાજ ની બીકે પોતાની દીકરી એ કરેલ પ્રેમ માં કુટુંબ ના ૫ સભ્યો થયા જેલ ભેગા
પોતાની દીકરી ને કેમ પાછી વાળવી તે સમજાતું નોહતું જેથી આયોજિત બન કાવતરું ઘડી ને દીકરી ની બાધા પુરી કરવા અનઘટ મેલડી માં ન મંદિરે જવું છે તેમ કહી ને દીકરી અને એના અન્ય ઘરના અન્ય સભ્યો ને લઈ ગાડી નંબર ગજ-૨૭-EC-૬૬૨૨ નંબર ની ગાડી માં અરવિંદ સિંહ.ગજેન્દ્રસિંહ અને હિના અને એની બેન કાજલ અને નાનો છોકરો લઈ અનઘટ મેલડી માતા ના દર્શન કરવા જાય છે ને અને અન્ય આરોપી સાથે પેહલા થી વાતચીત કરી હતી જેથી તેવો ગાડી નંબર:-GJ-૨૭-CF-૨૦૪૧ ની ગાડી લઈ રામોલ રાજા હોટેલ પાસે ઉભા હતા જેવો અનઘટ જવા નીકળ્યા હતા બંને ગાડીઓ આગળ પાછળ હતી માતાજી ના દર્શન કરી રિટર્ન ફરતી વેળાએ વડોદરા બાયપાસ હાઇવે પર આવેલ એક હોટલ માં ચા નસતો કરવા ઉભા રહ્યા હતા ને અંધારું થવાની રહા જોતા હતા ત્યારે બાદ ત્યાં થી પસાર થતી કેનાલ ની આસપાસ અંતરિયાળ જગ્યાએ ગાડી લઈ જઈ આશરે રાત્રે ના ૮:૦૦ વાગે ગજેન્દ્રસિંહ એ મોટી નર્મદા કેનાલ પાસે ગાડી જવા દીધેલ અને અન્ય આરોપીઓ પણ પાછળ પાછળ આવતા હતા વરસાદ ના કારણે કેનાલ ઉભી રાખેલ ગાડી માં પાછળ બેઠેલી હીના ઉર્ફ માનસી નો હાથ ખેંચી ગાડી માંથી બાર કાઢેલ ને કેનાલ પાસે લઈ ગયા હતા ને ત્યાં તેને ધકો માળી કેનાલ માં પાડી દીધેલ પણ ત્યાં ઉભા રહેલ ભરતભાઇ ને નરેશભાઈ બનએ હિના નો હાથ પકડી બાર કાઢેલ તે વખતે ગજેન્દ્રસિંહ ને ગુસ્સો આવ્યો ને ભરત ને નરેશ ને ગાળો આપવા લાગ્યા ને કહ્યું આઘા ખસો એમ એમને દૂર ધકેલી દીધા ત્યારે હીના ના પિતા અરવિંદ સિંહ અને ગજેન્દ્રસિંહ ભેગા મળી હિના ને પકડી રાખેલ ને અરવિંદસિંહ એ હિના નો દુપટો વડે ગળે ટુપો ગઈ મારી નાખલ તે પછી હીના ઉર્ફ માનસી ને એનાજ બાપે ઉચકી ને અરવિંદસિંહ ગજેન્દ્રસિંહ ગાડી ની સીટ પાછળ બેસાડી દીધેલ અને અરવિંદ સિંહ પાછળ ની સીટ પર બેસી ગયા હતા નરેશભાઈ ભરતભાઇ ને પણ પાછળ ની સીટ માં બેસાડી દીધેલ હતા હીના ની લાશ ને આ ત્રણેય જાણા ખોળા માં સુવડાવી દીધેલ કાજલ જે હિના ની બેન કાજલ પણ આગળ ની સીટ પર બેસી રહી હતી આયોજિત કાવતરું હતું એટલે લાશ ને ઠેકાણે કરવાનો પણ પૂરો પૂરો પ્રયાસ કર્યો હતો અને કુંજાડ ગામે લાશ ને સલગાવા માટે લાકડા મંગાવેલા ને અન્ય આરોપીઓ પહેલાંથી ત્યાં હાજર હતા અને ગજેન્દ્રસિંહ ના એસ્ટેટ માં કામ કરતો વિજય મકવાણા નામ ના યુવાન ને ડીઝલ અને ખાંડ મંગાવેલ અને અને પીકઅપ ડાલા બેસી બાકરોલ ના સ્મશાન ખાતે ગયા હતા અને ત્યાં પીકઅપ ડાલા માં પ્રથમ લાકડા મૂકી ત્યાર બાદ હીના ની લાશ મૂકી અંતિમ પ્રક્રિયા કરેલ તે સમયે ભરત ચુનેરા નરેશ ચુનેરા અને એસ્ટેટ માં કામ કરતો વિજય મકવાણા આમ ત્રણેય ને એસ્ટેટ માં રોકાવાનું કર્યું હતું તે પછી બીજા દિવસે ત્રણેય ને પોતાના ઘરે જતા રહ્યા હતા

આમ આ હત્યા નો ભેદ ઉકેલી નાખવા કણભા પોલીસ ને માથે પરસેવો છૂટી ગયો હતો પણ સત્ય ની હમેશા જીત હોઈ છે તેમ કોઈ એક નિર્દોષ ને ફસાવની પુરી કોશિશ હતી જેનું પોલીસ દ્વારા ઊંડાણ પૂરક તપાસ કરતા મુખ્ય આરોપીઓ ને પકડી પાડેલ જેમાં પ્રથમ હિના ઉર્ફ માનસી ના પિતા
(૧) અરવિંદ સિંહ સોલંકી રહે:-ગામ -બાકરોલ ના બુજર તા:- દસક્રોઈ
(૨) ગજેન્દ્રસિંહ પોપટ સિંહ સોલંકી રહે:-બાકરોલ ના બુજર તા:-દસક્રોઈ અમદાવાદ ગ્રામ્ય
(૩) પોપટસિંહ અગરસિંહ સોલંકી રહે:-ઉપર મુજબ
(૪) નતવરસિંહ અગરસિંહ સોલંકી રહે:-ઉપર મુજબ
(૫) રાજદીપસિંહ પોપતસિંહ સોલંકી રહે:-ઉપર મુજબ
પકડાયેલા આરોપીઓ ભારતીય ફોજદારી કલમ મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો હતો બી.એન.સી.એકટ ની કલમ ૧૦૩ (૧) .૬૧(૨) (એ).૩૮(એ) મુજબ નો ગુન્હો દાખલ કરેલ છે

રિપોર્ટ:-ધામેલ દીપકભાઈ જી
અમદાવાદ


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.