સ્વચ્છતા હી સેવા અંતર્ગત પખવાડિયાના ભાગરૂપે જસદણ તેમજ આજુબાજુના વિસ્તારોમા વિવિધ કાર્યો દ્વારા લોકોને સ્વચ્છતા જાગૃતિ માટે પ્રેરણા આપવામાં આવી - At This Time

સ્વચ્છતા હી સેવા અંતર્ગત પખવાડિયાના ભાગરૂપે જસદણ તેમજ આજુબાજુના વિસ્તારોમા વિવિધ કાર્યો દ્વારા લોકોને સ્વચ્છતા જાગૃતિ માટે પ્રેરણા આપવામાં આવી


(રીપોર્ટ વિજય ચૌહાણ)
હાલ ચાલી રહેલા સ્વચ્છતા હી સેવા અંતર્ગત પખવાડિયા ના ભાગરૂપે જસદણ તાલુકાના અલગ અલગ ગામ, પ્રાથમિક શાળાઓમાં સ્વચ્છ ભારત મિશન(ગ્રા) S.B.M સ્ટાફ તથા તાલુકા વિકાસ અધિકારી તથા જિલ્લા વિકાસ અધિકારી ના માર્ગદર્શન અનુસાર સ્વચ્છતા જાગૃતિ માટે શાળાનો સ્ટાફ તથા અન્ય આગેવાનો, સરપંચ તેમજ તલાટી કમ મંત્રી મામલદાર, કેબિનેટ મંત્રી બાવળીયા, તથા પ્રાંત અધિકારી હાજર રહી સ્વચ્છતા રેલી, યોગ શિબિર, વૃક્ષારોપણ, સ્વચ્છતા શપથ, તેમજ ગામમાં પડેલા કચરાના ઢગલા ની સફાઈ કરી જેવા કાર્યક્રમો કરી ગામ લોકોને સ્વચ્છતા જાગૃતિ માટે પ્રેરણા આપવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.