દેશને સ્વચ્છ અને હરિયાળી બનાવવા માટે જસદણ નગરપાલિકા દ્વારા ક્લીન ફોર જસદણ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું - At This Time

દેશને સ્વચ્છ અને હરિયાળી બનાવવા માટે જસદણ નગરપાલિકા દ્વારા ક્લીન ફોર જસદણ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું


દેશને સ્વચ્છ અને હરિયાળો બનાવવા માટે મોદી સાહેબે વિવિધ અભિયાન શરૂ કરાવ્યા છે. અને લોકોમાં સ્વચ્છતા ની આદત વધુ દ્રઢ બનાવવા અનેકવિધ જાગૃતિ સ્તર કાર્યકમો યોજાઈ રહ્યા છે. જેમાં જસદણ નગરપાલિકા દ્વારા ક્લિન ફોર જસદણ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું. જેમાં જીલેશ્વર પાર્કથી નગરપાલિકા કચેરી સુધી શહેરના આગેવાનો તેમજ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.