ધામડી ખાતે યોજાયેલ વડીલોના વૃંદાવન કાર્યક્રમમાં ભારતીય કિસાન સંઘ જિલ્લા પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ નું સન્માન કરવામાં આવ્યું - At This Time

ધામડી ખાતે યોજાયેલ વડીલોના વૃંદાવન કાર્યક્રમમાં ભારતીય કિસાન સંઘ જિલ્લા પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ નું સન્માન કરવામાં આવ્યું


ભારતીય કિસાન સંઘ જીલ્લા પ્રમુખ ઈશ્ચરભાઈ પટેલ નુ ધામડી આશ્રમ ખાતે વડીલોનો વૃંદાવન કાયૅક્રમ મા તા.21/9/2024 ના રોજ ભવ્ય સ્વાગત,સત્કાર કરવામા આવ્યુ. જેમા કડવાપાટીદાર સમાજના પ્રમુખ ભરતભાઈ પટેલ ,તથા ધામડી આશ્રમ કારોબારી,પૂવૅ કિસાન સંઘ પ્રમુખ ધુળાભાઈ પટેલ,દસરથસિહ બાપુ, મણીરામ મહરાજ થુરાવાસ,પ્રદેશ ઉ.પ્રમુખ શામળભાઈ તથા પૂવૅ પ્રચાર પ્રસાર પ્રમુખ મગનભાઈ પટેલ, વૃદાવન કાયૅક્રમ મા પધારેલ ભાવિભક્તો દ્વારા સ્વાગત સત્કાર કરવામા આવ્યુ.

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

મો ન 9998340891


9998340891
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.