જસદણમાં રાત્રી દરમિયાન સ્વચ્છતા હી સેવા અંતર્ગત સાફ-સફાઈ અભિયાન હાથ ધરાયું - At This Time

જસદણમાં રાત્રી દરમિયાન સ્વચ્છતા હી સેવા અંતર્ગત સાફ-સફાઈ અભિયાન હાથ ધરાયું


જસદણ નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ રસ્તાઓ પર રાત્રી દરમિયાન સાફ-સફાઈ અભિયાન હાથ ધરી રસ્તાઓ સ્વચ્છ કરવામાં આવ્યા હતા. પાલિકા દ્વારા શહેરના વિવિધ રસ્તાઓમાં રાત્રી સફાઈની કામગીરી કરવામાં આવી હતી. દિવસ દરમિયાન સતત વાહનોની અવરજવર રહેતી હોવાના કારણે રાત્રે આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં સૌ નાગરિકો પણ જોડાય તે માટે વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.