સદસ્યતા અભિયાન – 2024 અંતર્ગત કેન્દ્રીય મંત્રી અને ભાવનગર-બોટાદના સાંસદ શ્રીમતી નિમુબેન બાંભણીયા તેમજ વડોદરાના પૂર્વ સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ ની વિશેષ ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ
(અસરફ જાંગડ દ્વારા)
સદસ્યતા અભિયાન - 2024 અંતર્ગત કેન્દ્રીય મંત્રી અને ભાવનગર-બોટાદના સાંસદ શ્રીમતી નિમુબેન બાંભણીયા તેમજ વડોદરાના પૂર્વ સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ ની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લા પ્રમુખ મયુરભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સર્કીટ હાઉસ, બોટાદ ખાતે સદસ્યતા અભિયાનના પ્રદેશ સહ-સંયોજક વાઘજીભાઈ ચૌહાણ તથા બોટાદ જીલ્લા મહામંત્રી રસિકભાઈ ભૂંગાણી, જામસંગભાઈ પરમાર, ભુપતભાઈ મેર અને જીલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર તેમજ જિલ્લા-મંડલના અપેક્ષિત શ્રેણીના હોદ્દેદારો-કાર્યકર્તા, ચૂંટાયેલા સદસ્યો તથા સહકારી આગેવાનોએ ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.