કચ્છની દરિયાઇ જખૌ સીમામાંથી ડ્રગ્સનો જથ્થો મળી આવવાનો સિલસિલો યથાવત - At This Time

કચ્છની દરિયાઇ જખૌ સીમામાંથી ડ્રગ્સનો જથ્થો મળી આવવાનો સિલસિલો યથાવત


કચ્છના જખૌ પાસે ફરી મળ્યો ડ્રગસ નો જથ્થો
કચ્છની દરિયાઇ સીમામાંથી ડ્રગ્સ જથ્થો મળી આવવાનો સિલસિલો યથાવત બીએસએફના જવાનોએ પેટ્રોલિંગ દરમિયાન જખૌ પાસેના નિર્જન ટાપુ પરથી ડ્રગ્સના પેકેટ મળી આવ્યા
બીએસએફના જવાનોએ ડ્રગ્સના 10 પેકેટ કબજે કર્યા
અંદાજિત 12.40 કિલોના ડ્રગ્સના પેકેટ મળી આવ્યા
જૂન 2024 થી આજ દિવસ સુધીમાં જખૌના દરિયાઈ વિસ્તાર તેમજ ટાપુ અને બેટ વિસ્તારમાંથી બીએસએફ દ્વારા 272 જેટલા ડ્રગ્સના પેકેટ કબજે કરાયા
બીએસએફ દ્વારા જખૌના ક્રીક અને ટાપુ વિસ્તારોમાં સઘન ઓપરેશન હાથ ધરાયું


7990705741
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.