રાણાવાવની સ્વામી વિવેકાનંદ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ જીલ્લાકક્ષાની કબડ્ડી સ્પર્ધામાં મેળવ્યું પ્રથમ સ્થાન - At This Time

રાણાવાવની સ્વામી વિવેકાનંદ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ જીલ્લાકક્ષાની કબડ્ડી સ્પર્ધામાં મેળવ્યું પ્રથમ સ્થાન


પોરબંદરમાં યોજાયેલ સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત સરકાર દ્વારા ૬૮મી અખિલ ભારતીય શાળાકીય તાલુકા-જિલ્લાકક્ષા સ્પર્ધામાં રાણાવાવ ખાતે આવેલ સ્વામી વિવેકાનંદ વિદ્યાલય આ રમત સ્પર્ધામાં સહભાગી બની કબડ્ડી સ્પર્ધામાં જીલ્લાકક્ષાએ પ્રથમ નંબર મેળવી શાળા-સંસ્થાનું ગૌરવ વધાર્યું છે,તે બદલ શાળા પરિવારવતી સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ તથા તેમના કોચને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.


8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.