પ્રભાસ પાટણ સમસ્ત હિન્દુ સમાજ દ્વારા પ્રભાસ પાટણ ગામનું ગૌરવ અને સમસ્ત કોળી સમાજ નું ગૌરવ એવા જયેશભાઈ ગઢીયા જેમનું આર્મીમાં - At This Time

પ્રભાસ પાટણ સમસ્ત હિન્દુ સમાજ દ્વારા પ્રભાસ પાટણ ગામનું ગૌરવ અને સમસ્ત કોળી સમાજ નું ગૌરવ એવા જયેશભાઈ ગઢીયા જેમનું આર્મીમાં


પ્રભાસ પાટણ સમસ્ત હિન્દુ સમાજ દ્વારા પ્રભાસ પાટણ ગામનું ગૌરવ અને સમસ્ત કોળી સમાજ નું ગૌરવ એવા જયેશભાઈ ગઢીયા જેમનું આર્મીમાં સીઆરપીએફ ની અગીયાર માસની ટ્રેનિંગ પૂર્ણ થતા સમસ્ત પ્ર . પાટણ ગામ વતી શ્રી સોમપુરા બ્રાહ્મણ સમાજ ની બ્રમ્હપુરિ માં સન્માન કરવામાં આવ્યું હતું...પ્રભાસ પાટણ સમસ્ત હિન્દુ સમાજના આગેવાનો ઉપસ્થિત રહી જયેશભાઈ ગઢીયા ને યથોચિત સન્માન કરી ભારતમાતા ની રક્ષા કાજે ખડે પગે રહેવા માટે ખુબજ શક્તિ પ્રદાન કરે તેવી સોમનાથ મહાદેવ ને પ્રાર્થના કરેલ હતી અને ભારતમાતા કી જય અને વંદે માતરમ્ ના તારાથી તેમને અભિવાદન આપવામાં આવેલ હતા....


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.