જેતપુરના ગ્રામ્ય પંથકમાં સિંહના આટા ફેરા - At This Time

જેતપુરના ગ્રામ્ય પંથકમાં સિંહના આટા ફેરા


જેતપુર તાલુકાના રૂપાવટી ગામમાં સિંહના મુકામ

છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં સિહોના આટા ફેરા

જુનાગઢ ગીર વિસ્તાર આ પંથકને આવેલો હોય જેથી અહીં અવારનવાર સિંહ જોવા મળી રહ્યા

ગત રાત્રી નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ

ખેડૂતની વાડીમાં કપાસ વચ્ચે સિંહ જોવા મળ્યો

વન વિભાગ દ્વારા સંભાળ રાખવામાં આવી રહી છે.


9727957605
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.