જેતપુર ખાતે સદસ્યતા અભિયાન અંતર્ગત બેઠકનું આયોજન કરવામાં આવ્યું - At This Time

જેતપુર ખાતે સદસ્યતા અભિયાન અંતર્ગત બેઠકનું આયોજન કરવામાં આવ્યું


સદસ્યતા અભિયાન ૨૦૨૪ અંતર્ગત તેમજ સેવા પખવાડિયા આયોજન જેતપુર-જામકંડોરણા વિધાનસભા ના કાર્યકરો આગેવાનો સાથે જીલા પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા ના પ્રમુખસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું.જેમા ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડિયા . હરેશભાઈ હેરભા . રવિભાઈ માકડિયા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


9727957605
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.