સંજેલી હિરોલા ખાતે પ્રાંન્ત અધિકારીશ્રી,મામલતદારશ્રી,તા.વિકાસ અધિકારીની અધ્યક્ષતામા રાત્રિસભા યોજાઈ રિપોર્ટર અલ્પેશભાઈ કટારા - At This Time

સંજેલી હિરોલા ખાતે પ્રાંન્ત અધિકારીશ્રી,મામલતદારશ્રી,તા.વિકાસ અધિકારીની અધ્યક્ષતામા રાત્રિસભા યોજાઈ રિપોર્ટર અલ્પેશભાઈ કટારા


સંજેલી હિરોલા ખાતે પ્રાંન્ત અધિકારીશ્રી,મામલતદારશ્રી,તા.વિકાસ અધિકારીની અધ્યક્ષતામા રાત્રિસભા યોજાઈ

સંજેલી તાલુકાની હિરોલા ગ્રામ પંચાયતમા ખાતે સંજેલી તાલુકા વહીવટી તંત્રની રાત્રીસભા યોજાઈ હતી,જેમાં પ્રાંત અધિકારીશ્રી ભાટિયા સાહેબ,મામલતદારશ્રી, તા.વિકાસ અધિકારીસંજેલી, આર & બી. અધિકારીશ્રી મુનિયા સાહેબ, પોલીસ અધિકારીશ્રી, મેડિકલ ઓફિસરશ્રીઓ, પાણી પુરવઠાશ્રી,નાની સિચાઇ અધિકારી,વાસમોશ્રી,ડેપો મેનેજર,bob બેંક મેનેજરશ્રી ,ખેતી વિસ્તરણ અધિકારી,વન અધિકારીશ્રી,પશુ ચિકિત્સક તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી,સરપંચશ્રી, ડે.સરપંચશ્રી તેમજ તલાટીશ્રી મનિષાબેન દ્વારા ગ્રામજનોની રજુઆતોને ધ્યાને લઇ સબંધિત વિભાગના તમામ અધિકારીશ્રીઓને હકારાત્મક ઉકેલ માટે સૂચનાઓ આપી, રાત્રીસભામાં ગ્રામજનોના સસ્તા અનાજની દુકાન,પાણી, બસ-સુવિધા, આંગણવાડી, એમજીવીસીએલ,સહીતના વિવિધ મુખ્ય પ્રશ્નોની રજુઆત પ્રજાએ કરેલ હતા, સાથે ગામના આગેવાનોદ્વારા આભાર વિધિ કરાઇ, ત્યાર બાદ સભાની પુર્ણાહુતી કરવામાં આવી હતી ત્યારે આ રાત્રિ સભામા ગ્રામજનોએ મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા અને પોતાની વિવિધ રજુઆતો રજુ કરી હતી.


8238841590
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.