વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત યોગ શિબીર યોજાઈ - At This Time

વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત યોગ શિબીર યોજાઈ


વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત યોગ શિબીર યોજાઈ
------------------
ગીર સોમનાથ, તા.૧૯: વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાનાં ચીફ ઓફિસર શ્રી ચેતન ડૂડિયાના માર્ગદર્શન હેઠળ ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતગર્ત સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ વેરાવળ ખાતે યોગ શિબિર યોજાઈ હતી.

આ યોગ શિબિરમાં કારોબારી ચેરમેન, બ્રાન્ડ એમ્બેસેડર તથા નગરપાલિકા સેનીટેશન સ્ટાફ સાથે અન્ય લોકોએ પણ યોગ અભ્યાસ કરવામાં આવ્યો હતો અને કાયમી સ્વચ્છતાને અનુસરવા માટેનો સંદેશ આપ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.