ધર્મેશ સોની ની અખિલ હિન્દ શ્રી માળી સોની મહામંડળ ની અમરેલી બેઠક ઉપર બિનહરીફ નિયુક્તિ - At This Time

ધર્મેશ સોની ની અખિલ હિન્દ શ્રી માળી સોની મહામંડળ ની અમરેલી બેઠક ઉપર બિનહરીફ નિયુક્તિ


ધર્મેશ સોની ની અખિલ હિન્દ શ્રી માળી સોની મહામંડળ ની અમરેલી બેઠક ઉપર બિનહરીફ નિયુક્તિ

લાઠી સમાજમાં હંમેશા સકારાત્મક બદલાવ લાવવા સતત સફળ પ્રયાશો કરનાર શ્રી ધર્મેશ સોની ની અખિલ હિન્દ શ્રી માળી સોની મહામંડળ ની અમરેલી બેઠક ઉપર બિનહરીફ નિયુક્તિ થવા બદલ
અમરેલી ખાતે યોજેલ ઋણ વંદના, સમરસતા સંમેલન અને સ્નેહ ભોજન કાર્યક્રમ યોજવામાં આવેલ.આ ઐતિહાસિક કાર્યક્રમની અભૂતપૂર્વ સફળતા બદલ આપ સૌનો આભારી રહીશ.આપ સૌ લોકો દ્વારા કરાયેલ અકલ્પનીય માન સન્માન આદર અને સત્કાર મારા માટે જીવનભર નું સંભારણું બની રહેશે.તેમ જણાવ્યું હતું
આ ગરીમામય પ્રસંગે કૌશિકભાઈ વેકરીયા, નાયબ ઉપ દંડક ગુજરાત વિધાનસભા ભરતભાઈ સુતરીયા સાંસદશ્રી અમરેલી ભરતભાઈ ચૌહાણ તંત્રીશ્રી અવધ ટાઈમ્સ, હેમેન્દ્રભાઈ સોની પ્રમુખશ્રી અખિલ હિન્દ શ્રીમાળી સોની મહામંડળ અને વિજયભાઈ ધોળકિયા ઉપપ્રમુખશ્રી અખિલ હિન્દ શ્રી માળી સોની મહામંડળ સહિત સમગ્ર ગુજરાતના સોની સમાજના આગેવાનો ઉપસ્થિત રહેલ.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.