સૌની યોજના અંતર્ગત વિરનગર ગામનો સમાવેશ કરવા બદલ કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયા અને તાલુકા ભાજપ પ્રમુખ ભાવેશ વેકરીયાનો વિરનગર ગામ ના આગેવાનો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો
કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા દ્વારા સૌની યોજના અંતર્ગત વિરનગર ગામનો સમાવેશ કરવા બદલ વિરનગર ગામના ઉપ સરપંચ જયરાજભાઈ વેકરીયા, જેન્તીભાઇ સલુડિયા, રાજુભાઈ વેકરીયા, નરેશભાઈ બરવાળીયા, શિવાભાઈ રૂપારેલીયા, કલ્પેશભાઇ વેકરીયા, નાથાભાઈ ખૂંટ, હરેશભાઈ શેખલીયા, હાર્દિકભાઈ રાદડિયા, જીગ્નેશભાઈ રામાણી, મહેશભાઈ રાદડિયા, મુકેશભાઈ વાછાણી, શૈલેષભાઈ રાદડિયા, જીગ્નેશભાઈ ભાયાણી, હરગોવિંદભાઈ શેખલીયા, પંકજભાઈ વેકરીયા તથા વીરનગર ગામના સૌ આગેવાનો એ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તથા તાલુકા ભાજપ પ્રમુખ ભાવેશભાઈ વેકરીયા નો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.