હરિયાલી ઔર રાસ્તા - At This Time

હરિયાલી ઔર રાસ્તા


ચોમાસામાં સારો એવો વરસાદ થતા ચારે બાજુ હરિયાળી ખીલી ઉઠે છે અને પ્રકૃતિ તથા પર્યાવરણ સોળે કળાએ ખીલી ઉઠયા હોય તેવું જણાય છે ત્યારે પોરબંદરના રાણાવાવની જાંબુવંતી ગુફા પાસે બરડા ડુંગર પાસે જતા રસ્તે લેવાયેલી આ તસ્વીરમાં વચ્ચે સીમેન્ટનો રોડ છે અને તેની બંને બાજુ લીલોતરી ઉગી નીકળી છે તેથી ‘જીવન કે દો પહેલુ હૈ -હરિયાલી ઔર રાસ્તા’ ગણગણવાનું મન આ તસ્વીર જોતા થઇ જાય છે.


8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.