વિજાપુર માં ઈલે મિલાદ ના તહેવાર નિમિત્તે શેરી જુલૂસ તેમજ બાલ મુબારક નો કાર્યક્રમ યોજાયો - At This Time

વિજાપુર માં ઈલે મિલાદ ના તહેવાર નિમિત્તે શેરી જુલૂસ તેમજ બાલ મુબારક નો કાર્યક્રમ યોજાયો


મહેસાણા જિલ્લામાં વિજાપુર માં ઈલે મિલાદ ના તહેવાર નિમિત્તે શેરી જુલૂસ તેમજ બાલ મુબારક નો ઉજવણી કરવામાં આવી હતી
કસાઈવાડા ની મસ્જીદ કસાબ ની મસ્જીદ મોમનવાડા ની મસ્જીદ ઈદગાહ ની મસ્જીદ સહિત તમામ મસ્જીદોમાં રોશની કરવામાં આવી હતી તેમજ બાલ મુબારક ની જીયારત કરી હતી
મુકેશ પ્રજાપતિ વિજાપુર


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.