*દેશનાં વડા પ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મ દિવસની ઉજવણી ઢેઢીયા મુખ્ય પ્રા-શાળાના બાળકો સાથે મળીને કરાઈ ** પ્રતિનિધિ અલ્પેશભાઈ કટારા - At This Time

*દેશનાં વડા પ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મ દિવસની ઉજવણી ઢેઢીયા મુખ્ય પ્રા-શાળાના બાળકો સાથે મળીને કરાઈ ** પ્રતિનિધિ અલ્પેશભાઈ કટારા


**દેશનાં વડા પ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મ દિવસની ઉજવણી ઢેઢીયા મુખ્ય પ્રા-શાળાના બાળકો સાથે ઉજવણી કરાઈ **

આજ રોજ આપણા દેશનાં વડા પ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મ દિવસ નિમિત્તે સંજેલી બીજેપી મંડળનાં ઉપપ્રમુખ રાઠોડ રમીલાબેન તેરસિગભાઈ દ્વારા ઢેઢીયા મુખ્ય પ્રાથમિક શાળામાં બાળકોને બિસ્કીટ વિતરણ કરી જન્મદિન ઉજવવામા આવ્યો સાથે જ મોદી સાહેબના આયુષ્ય 100 સાલનું થાય તેમજ તેઓ દેશ માટે હર હંમેશ કટિબદ્ધ રહે અને દેશની પ્રગતિમા કાર્યરત રહે તેવી પ્રભુ સમક્ષ પ્રાર્થના સહ શુભેચ્છા કરાઈ હતી...
અલ્પેશભાઈ કટારા-સંજેલી પ્રતિનિધિ


8238841590
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.