મહીસાગરના કડાણા તાલુકાના માં આવેલા ઢીંગલવાડા ગામે ઝાલા નો મેળો ભરાયો
મહીસાગરના કડાણા તાલુકાના માં આવેલા ઢીંગલવાડા ગામે ઝાલા નો મેળો ભરાયો ખુબ જ મોટી સંખ્યા માં ઝાલા બાવજી નાં શ્રધ્ધાળુઓ ની ભીડ જામી અને મોટે ભાગે મેળા માં આજુબાજુ ના આદિવાસી વિસ્તારના આદિવાસીઓ શ્રદ્ધા રાખી ઝાલા બાવજી ની માનતા રાખી આવે છે અને તેમની આસ્થા થી તેમની મનોકામનાઓ પૂરી થાય છે તેવું શ્રદ્ધાળુઓ નું કેહવુ થાય છે
આ મહીસાગરનો મેળો દર વર્ષે ભાદરવા મહિના ના બીજા રવિવારે ભરાય છે અમથાણી થી લઈને ઢીંગલવાડા સુધી એક થી અડધા કિલોમીટરની ભીડ જોવા મળે છે
રિપોર્ટર - સર્જિત ડામોર
(કડાણા)
9879915423
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.