સ્વચ્છતા હી સેવા ૨૦૨૪ અંતર્ગત નેત્રંગ મામલતદાર કચેરી ખાતે સફાઇ અભિયાન યોજાયુ.
કેન્દ્ર અને રાજ્ય સરકારના માગઁદશઁન હેઠળ સમગ્ર રાજ્ય સહિત ભરૂચ જીલ્લામાં તા.૧૪ સપ્ટેમ્બર થી તા.૨ ઓકટોબર સુધી " સ્વચ્છતા હી સેવા " અભિયાન થકી ગ્રામીણ અને શહેરી વિસ્તાર આઇકોનિક જગ્યાઓની સાફસફાઇ આવરી લઇ જનભાગીદારી થકી સ્વરછ અને સુધડ શહેર ગામ બનાવવાનુ અભિયાન હાથ ધરવાવા આવ્યુ છે.જેના ભાગ રૂપે નેત્રંગ મામલતદાર કચેરી ખાતે મામલતદાર રીતેશ બી કોકણી તેમજ મહેસુલી સ્ટાફ સાથે સાફસફાઇ અભિયાન હાથ ધરવામા આવ્યુ હતુ.
9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.