ખેરાલુ કોલેજમાં હિન્દી દિવસની ઉજવણી - At This Time

ખેરાલુ કોલેજમાં હિન્દી દિવસની ઉજવણી


આર્ટસ અને કોમર્સ કોલેજ ખેરાલુના હિન્દી વિભાગ દ્વારા રાષ્ટ્રીય હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.હિન્દી વિભાગના પ્રોફેસરએ હિન્દીના કાવ્ય પઠન સ્પર્ધાનું આયોજન કર્યું હતું. ૨૦ જેટલા વિદ્યાર્થી ભાઈ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધાના અંતે પ્રથમ ક્રમે શ્રીમાળી કામિનીબેન, દ્વિતીય ક્રમે ગોસ્વામી કરણપુરી અને તૃતીય ક્રમે પરમાર ફાલ્ગુનીબેન વિજેતા જાહેર કરાયા હતાં


7016731491
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.